કોરોનાથી મૃત્યુ પામેલ લાશોને બાળવા માટે વધુ લાકડા ના હોવાને કારણે લોકો હવે અર્ધબળેલી લાશોને બાજુમાં વહેતી કોઈપણ નદીઓમા વહાવી દેછે
ત્યારબાદ પાણીમાં તરતી તે અર્ધ બળેલી લાશોને રખડતા કુતરા કાગડા ફોલી ખાયછેં
શું આ છેં હરણ ફાળ ભરી રહેલ એક ભારતદેશનો સાચો વિકાસ! 🤭