સફળતાનું શીખર સર કરવું છે..?
તો હંમેશા જાગૃત રહો,
સૌને સાથે લઈને ચાલો,
કોઈ પાછું પડે તો એને હાથ આપો,
અને કોઈ આપણને પાછું ખેંચે તો એને ધક્કો મારો...,
પણ તમારું ધ્યાન લક્ષ્ય પર રાખો,
તમે ચોક્કસ સફળતાના હકદાર બનશો....
હા...! લોકો કહે છે, 'સફળતા તમારા કદમોમાં હશે,'
પણ હું કહું છુ, 'મારી સફળતા મારા કદમોમાં નહીં મારા માથાનો તાજ હશે...'🙏🕉🧘♀️
-Doli Modi..ઊર્જા