સાચી દીકરી એને કહેવાય જે લગ્ન પછી પિયર માં માથું નામારે
અને સાસરે પોતાના સાસુ અને સાસરાને .માં _બાપ માને અને પોતાનું ધર સમજી ને રહેવું તેને દીકરી કહેવાય
બાકી આ સમય એવો છે જ્યાં કન્યા તો બધેં જોવા મળે કન્યાવધુ હોય એને દીકરી કહેવાય છે
બાકી આ સમય છે
બીપીન સૂરત