એક સુજાવ....લેવો ન લેવો તમારા પર ડીપેઈન પણ ફાયદો ચોક્કસ થશે..
કોઈ પણ બાબત કે માણસ કે વહેવાર ને સકારાત્મક ( પોઝીટીવ) લઈનેજ આગળ વધીએ તો..
આમાં તમોને જ ફાયદો થશે...
સત્ય સમજાશે...કા સારો અનુભવ કા શીખામણ કંઈક જરૂર મળશે..
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું