જરૂરી નથી ભગવા ધારણ કરી સંસાર ત્યાગી દેવો જોઈએ, જરૂર છે મનના વીકારો કામ ક્રોધ વાસના અહંકાર ઈર્ષ્યા અહમ, લાલચ લોભ દ્રેષ સ્વાર્થ અને હીંસા જેવા વીકારોને ત્યાગવાની સંન્યાસ લો તો આ વીકારો માંથી લો જીવન ધન્ય થશે.
શુંધ્ધ પ્રેમ હશે તે શ્રી ભરીને ગમશે..લાલચ રહીત નો પ્રેમ સ્વાર્થ રહીત નો પ્રેમ સમર્પણ નો પ્રેમ..પછી ભગવાન પ્રત્યે હોય ઘર પરીવાર મીત્ર શખા સાથી પ્રીયસી પ્રીયતમ કે જીવનસાથી કે સંસારની કોઈ પણ વસ્તું પ્રત્યે હોય..બસ ભાવના શુધ્ધ હોવી જોઈએ..કંઈ લેવાની નહીં આપવાનીજ હોવી જોઈએ..
તમારે સામે માંગવું નહીં પડે ..કર્મ નું ફળ સામે ચાલી આવશે ભોગવવું જ પડશે...
જય શ્રીકૃષ્ણ
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું