આપણા ખુદનાં માટે તેમજ પરીવાર માટે તો કોણ નથી જીવતું...દોસ્તો દુનીયા ખુબજ વીશાળ છે...જરા બહાર ડોકીયું કરીને પણ જુઓ, બહું સારા-ખરાબ ખાટા-મીઠા અનુભવો થશે, પણ જનરલ આપણે શારા તો ૯૯.૯૯ % શારા અનુભવો થશે કંઈક જરૂર શારુ જાણવા અને શીખવા મળશે.
અને પરીચય તો વધશે જ સાથે કોઈ એવું અકલ્પનીય મળવાની સક્યતાઓ પણ ખરી કે જે અદભુત વીશમરણીય અને પારકૂ કે પરદેશી હોવા છતાં સાવનજદીક લાગે...
ક્યાં જન્મનાં સંબંધો ક્યાં જઈ જોડાઈ જાય..
મન ઝંખતું હોય તે વીસામો પણ મળી જાય..વાત સકારાત્મક તાની છે, વાત વીવેક ભાવના અને લાગણીઓની છે, વાત માણસાઈ અને ઈનસાનીયત ની છે..જય શ્રી ક્રિષ્ના💐🙏🕉️
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું