જાણું છું આ જગતની કોઈ પણ ચીજ વસ્તુ કે કંઈ પણ કાયમ નથી તે ક્ષણીક અને નાશવંતજ હોય છે...માટે હે શીવ હરી બે કર જોડી પ્રાર્થના એટલી કે જે ખુશી તે મને દોસ્ત આપીને આપી છે, તે હું જીવંત રહું કમસે કમ ત્યા સુધી તો રાખજે જ.
-Hemant Pandya રાજે જીંદગી તુજે તો સુલજાલું