એ શબ્દો તમે જરૂર શાભળ્યા હશે...
આતો જાજવાના પાણી...માયા જુઠી રે બંધાણી, હંસલા હાલોને હવે ... અહીં મોતીડાં નહી રે મળે....
દોસ્તો જેના રદય ખાબોચીયા જેટલાં હોય જેના રદયમાં ગેહરાઈ ન હોય અને સાગર જેવી વીશાળતા ન હોય એમાં પ્રેમ રૂપી મોતીડાં ક્યાંથી પાકે?? માટે માયા બાંધો તો જોઈને બાંધજો કે તેનું રદય સાગર જેટલું વીશાળ છે કે ખાબોચીયા જેટલું..
દોસ્ત ડુબવુંજ હોય ને તો સાગરમાં ડુબજો કા મોતી લઈ ને બહાર નીકળશો કા પ્રાણ ત્યાગશો તો પણ મરજીવા કહેવાશો..પણ ખાબોચીયામાં પડ્યાને તો બાપ લોકો ઠઠા મસ્કરી કરશે નહીં કંઈ હાથ લાગે અને નહીં મરી શકો નહીં જીવી શકો..
સમજાય તેને બધાને લાગું પડે...
-hemant pandya