સમજાતું નથી કમ્ફયુઝ છું...??
તારી ચાહત મહાન છે કે પછી મારી મહોબત?
તું મને યાદ આવે છે કે હું તને ભુલાવી નથી શકતો?
શું મને તારા વીના ચાલતું નથી, કે તને મારા વીના ત્યાં ફાવતું નથી.
શું કારણ છે મને તારું સ્મરણ હૈયેથી જાતું નથી?
જરા અહીંયા નજરો સમક્ષ આવી કહેતો જરા સત્ય આ મને સમજાતું નથી.
-hemant pandya