Shailesh Joshi લિખિત નવલકથા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/25002/priy-raj-by-shailesh-joshi
સપના સાકાર થવાનો
મંઝીલ સુધી પહોંચવાનો
છેલ્લો પડાવ,
અહી સુધી પહોંચવામાં કરેલી મહેનત, અને એ મહેનત કરવામાં આપેલો સમય, આ બન્ને
ડબલ માંગે છે.
અને અહીજ આપણે ભુલ કરી દઈએ છીએ.
મંઝીલ સામે દેખાતાજ, ભ્રમિત થઈ, હાશ કરી, કાલ્પનિક દુનિયામાં રાચવા લાગીએ છીએ.