અંધારું થયું છે સમય નુ અહી છતાં એક અજવાસ ની રાહ છે જીવન આખું બાકી છે અહી દરેક સવારે એક નવી શરૂઆત છે
નિરાશા માં ઘણી આશા છે હોય જો મન મક્કમ તો દરેક દિવસ એક નવી શરૂઆત છે
પોતાના પારકા બધા અહી અજાણ છે
અહી પોતાની જાતને ઘસીને જ દરેક માણસ મહાન છે
અંધકાર છે ભલે સમય નુ આ એક વહાણ છે
દરેક દિવસ એક નવી શરૂઆત છે.
-Kavi shah Urf Kajal