ધોરણ 1 માં સંખ્યા 100%
ધોરણ 6 માં 80%
ધોરણ 9 માં 70%
અગીયારમાં 60%
આમ જેમ જેમ ઊંચાઈ એ જઈશું તેમ તેમ સ્પર્ધા ઓછી કે સંખ્યા ઓછી કારણ કે અવલ શુંધી તેજ પહોંચે જે સંધર્ષ કરી આગળ વધે...બરાબરને??
જીવનની પરીક્ષા માં પણ એવું છે .. ભગવાન શુધી તે જ પહોંચે જે શુધ્ધ સતો ગુણો અને તેનો મહીમા સમજે...
પહેલી કક્ષા માં જ ફેલ થઈ ઉઠી જનાર ને ધોરણ 12 નું જ્ઞાન નાજ સમજાય..એ લેવલે તો ત્યારે પહોંચે જ્યારે જીવનની કઠીનાઈઓનો સામનો કરી આગળ પ્રગતી ના પંથે ચાલી જીત મેળવે...
અહીંયા પણ ઉચ્ચ કોટીના જ્ઞાનની વાતો સમજનાર લોકોની સંખ્યા ઓછી હોય તો શું થાય?...પ્રેક્ષકો હજારો હોય પણ સમજાય તો પસંદ કરેને...
બસ વાત કંઈક એવી છે જ્ઞાનની વાતો ની....
અહીંયા નથી સમજાવનારનો વાંક કે નથી સમજનારનો પણ સમજણ નથી માટે ચાહકો ઓછા હોય એવું બને..
-hemant pandya