એક ચુંબન માંગું મારી માતાનું જે મારા દુઃખોને મલમ લગાડી જાય છે,
એક ચુંબન ધરું મારા પિતાને જે પરસેવે નાહીને સૌરભ ફેલાવી જાય છે,
એક ચુંબન અર્પું મારી નાનેરી બહેનોને જે કલાઈ પર રક્ષણનું કવચ બાંધી જાય છે,
હા,,, આપું એક ચુંબન મારી માતૃભુમી🇮🇳 ને! જે ધાન્ય🌾 સાથે જીવન ધન્ય કરી જાય છે,,,!!!
-Parmar Mayur