સોનાના બટન
"નાનો એવો મારો કબાટ, એમાં ફક્ત ચાર જોડી કપડાં. એને ગોઠવતા કેટલી વાર લાગે?"
દાદી ખાટલા પર બેઠા પૂર્ણિમાને વઢવા લાગ્યા. કબાટનો દરવાજો આડો હતો, એટલે દાદીને ન દેખાયું કે પૂર્ણિમા શું કરી રહી છે. પૂર્ણિમા જમીન પર કબાટની સામે બેઠી હતી અને દાદીની તિજોરી હાથમાં ખુલી હતી. જ્યાં એણે ડોકુ બહાર કાઢ્યું, દાદી ફરી વઢયા.
શમીમ મર્ચન્ટ @Shamim Merchant
https://www.igujju.com/સોનાના-બટન/
A short story