મીત્રો આપણે પહેલા ભાગ માં જોયું કે જાગો ફિલ્મ ખૂબ જ શોખીન હતો. પછી ધીમે ધીમે તેને એક્ટર બનવાનો પન શોખ જાગિયો એને તે એકટિંગ પન સારી કરી લેતો. હવે મીત્રો આપણે વાર્તા આગળ વધારીએ.
એક દિવસ જગા મિત્ર રમણ જગા ને કહીંયુ "એ જગા તું તારું ખુદ નું જ નાટક તૈયાર કરી ને આવતા સાતમ ના મેળા માં કર ને " જાગો કે રમણ તારી વાત સાચી બકા પણ આપડે શેનું નાટક કરવું? એને ક્યાં કરવું ? રમણ કે જગા એ તું ક્યાં કરવું એ ચિંતા તું કરવાનું નું રેવા દે તે જવાબદારી મારાં પર મારાં કાકા સરપંચ છે તે નાટક કરવાની ના નય પડે તું ખાલી નાટક ક્યુ કરવું તે વિચાર કર બીજો કશો નહિ ! આ વાત સાંબળી જાગો પોતાના ઘરે આવીયો એને વિચારવા લાગીયો શું નાટક કરું આ વિચારો કરતા કરતા તેની નઝર બારી ની બહાર પડી તો એક માણસ દારૂ પી ચાલીયો જતો હતો. તે જોય તાના મગજ માં તરત જ વિચાર આવિયા કે હું આ દારૂડિયા નું રમુજી નાટક કરું લોકા ને પન મઝા આવશે. ત્યાર બાદ સંપૂર્ણ નાટક તેને પોતાની જાતે બનાવ્યુ એને તૈયાર કરિયું. એને તે નાટક નું નામ "ગામડા નો દેવદાસ " રાખીયુ હતું.
સાતમ નો મેળો આવીયો એને લોકે ખૂબ જ ઉત્સાહી હતા જગા નાટક જોવા માટે આતુરતા નો અંત આવીયો જગા નાટક શરુ થયુ.
મંચ ઉપર લાઈટ થયે એને જાગો આવીયો ઝાંખી સફેદ ધોતી અને કુર્તો જગા પહેરેલો જયો લોકો જોર જોર થી બુમ પાડવા પડિયા 'હા અમારા રાનીપર નો શારૂખ ખાન આવીયો પરો ની યાદ દારૂ માં પી ને ' થોડીક જ વાર માં જગા નો મિત્ર રમણ મંચ ઉપર આવી બોલિયો શાંતિ રાખો ભાઈયો આપડા દેવલા ને બોલવા તો દો ! તે સાંભળતા બાધા શાંતિ થય ગયા જગા જોવા લાગીયા. જાગો બોલિયો પરો તારા ગાય ના દૂધ જેવા ધોળો ચહેરા હજી મને યાદ છે. આપડે જે ખેતર માં જય સાથે ગાય ના છણ માંથી છણા બનાવતા બનાવતા પ્યાર ભરી વાત હજી મને યાદ છે. તારા લીધે પરો મેં મારી કાલી ભેંસ જેવી તાજી માજી ચંદ્રમુખી સાથે પણ વાત નથી કરતો હા !એ વાત સાચી ભેંસ સાથે તબેલા રવ છું. પણ તારી યાદ કોઈ સાથે વાત પણ નથી કરતો. એક એક પછી એક જગા ના ડાયલોગ થી લોકો હાસ્ય માં તરબતોલ કરી નાખીયા. નાટક પૂરું થયુ લોકો જગા એકટિંગ નાટક ખૂબ પ્રશંસા કરતા હતા. ત્યાં જ થોડીક વાર ખબર આવી જાગા પિતા નું મૃત્યુ થયું છે હાર્ટટેક ના કારણ ને થી જાગો દોડતો દોડતો ઘર તરફ ગયો.
હવે મીત્રો જાગો તેના સપના સાકાર કરવા પહેલું કદમ આગળ વધીયો સફળતાપૂર્વક પણ તેના જીવન માં દુઃખ રૂપે મુશ્કેલી નું પણ આગમન થયું. હવે આગળ જાગો શું કરશે તે આપડે ત્રીજા ભાગ જોશું.
લેખક
ફરહાન ઝાખરા
______________________________
મિત્રો હું વાર્તા મારી જાતે બનવું છું તો તમે પણ મને ફોલ્લૉ કરી લીક શેર કરી પ્રોત્સાહન કરો મજા આવે વાંચી તે કોમેન્ટ કરો મારી ભૂલ હોય કોમેન્ટ ક્યો જે થી હું સુધારી શકું આભાર.