કેવી છે મારા ભારતદેશ ની તાસીર
મહાભારત યુદ્ધમાંથી પણ ગીતા નીકળે,
આ ધન્ય ધરા પર કૂવો ખોદો તો સરિતા નીકળે,
હજી એ હાથ જનકના સ્પર્શે તો ધરતીમાંથી સીતા નીકળે,
ક્યોંક ક્યાંક ધબકે લક્ષ્મણરેખાઓ જ્યાં રાવણ પણ બીતાં બીતાં નીકળે...!!
🇮🇳 પ્રજાસત્તાક પર્વની સર્વને શુભકામનાઓ🇮🇳
-Parmar Mayur