હાલ થોડું હાય હાય કરી લય.!
છે પલ આખરી જિંદગી નો બાય બાય કરી લય..!
પછી મળે કે ના મળે, કોઈ પલ સાથે જિંદગી જીવવાનો, આખરી છે આ પલ એવૂ માનીને જીવી લય..! હાલ થોડું....
મળી છે મોહબત જિંદગીમાં, એને મન ભરીને જીવી લય..જિંદગી છે મોજની, એને प्रेम ના તાતણે બાંધી લય..! હાલ થોડું......
બંધાઈ છે તાતણો प्रेम નો, તો તેને એક મેકના સંગાથથી બાંધી લય, થાય છે એકરાર प्रेम નો, તો તેને "સ્વયમભુ" એકરાર કરી લય..! હાલ થોડું......
🌾🌾🌾
💞 અશ્ચિન રાઠોડ,
"સ્વયમભુ"