સૌની સાથે સ્નેહની પતંગ આજે ખુલ્લાં નભમાં ઉડાવવી છે,
મનથી મળી જાય મન એજ રીતે આજે પેચ લડાવવા છે,
પતંગ ભલે કપાતો કોઈનો!ખુશીઓ દરેક મુખે આપવી છે,
પતંગ તો લુંટતા લુંટાશે! આપણે તો ખુશીઓ લુંટાવવી છે.
🪁મકરસંક્રાંતિ પાવન પર્વ ની સર્વને શુભેચ્છા.🪁
-Parmar Mayur