આ મેઘધનુષી સંબંધોમાં ગણિત ઘણું જ કામ કરી જાય છે,
એકલા હોય ને મળે એક તો બેનો સહયોગ બની જાય છે,
એક પછી એક મળતા જાય અનેક ને સંબંધે ગુણાકાર થતાં જાય છે,
અંતે સમયના જ્યારે આવે અંત! બધું જ બાદ માણસ એકલાં ચાલ્યો જાય છે.
🔢રાષ્ટ્રીય ગણિત દિવસ🔢
➕National mathematics day.➖
-Parmar Mayur