માતૃભારતી સાથીમિત્રો,
"આશા - એક આથમતાં અસ્તિત્વની " વૃત્તાંત : ૦૪
" સ્ત્રી ની સહનશક્તિ, જવાબદારી, નિખાલસતા, હરખઘેલો સ્વભાવ અને પ્રેમ માટે ની ઝંખના " જેવાં ભાવુક વિષય ને રજૂ કરતી મારી પહેલી લઘુ નવલકથા " આશા - એક આથમતાં અસ્તિત્વની " નો ચોથો વૃત્તાંત આજે પ્રસ્તુત થઈ ચૂક્યો છે. આપનો પ્રતિભાવ ( Star Rate & comment) દ્વારા આપશો જી.
વાંચવાનું ચૂકશો નહીં...! આપના પ્રતિસાદ ની રાહ રહેશે.
https://www.matrubharti.com/book/19902793/hope-the-existence-of-a-self-4