Shailesh Joshi લિખિત વાર્તા "શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19902324/let-the-word-medicine-make-life-like-living-1
અથાગ પ્રયત્નો ને અંતે, થાકિએ, હારિએ અને નિર્ધારિત કરેલ "મુકામ"ની આશા છોડી દઈએ,
ત્યારે
એવું પણ બની શકે કે,
આપણે કરેલ પ્રયાસને આપણે, જ્યારે અતીસય માનતા હોઈએ,
ત્યારે, કુદરતની નજરમાં આપણી એ મહેનત, ઈચ્છીત મુકામ તરફનું "પહેલું પગથિયું" હોય.
માટે, પ્રયાસો અને સમયની ગણતરી ને બાજુ પર રાખી, નજર સામે "મુકામ"નેજ અંતીમ ધ્યેય બનાવીએ.