આ જીવનમાં...
માણતાં આવડે તો ઘણું છે
શીખતાં આવડે તો ઘણું છે
નિરખતાં આવડે તો ઘણું છે
મનોમંથન કરતા આવડે તો ઘણું છે
વલોવતા આવડે તો ઘણું છે
પણ...નાદાન માનવ ...
ખોલ તારા દ્રષ્ટિ દ્વાર ને....
કેમ કરે છે નિર્મળ નીર માં કાંકરીચાળો
કેમ કરે છે શૂળ ઉભું આ દુઃખ નામનું
-Shree...Ripal Vyas