*દિપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ* આપણા સૌથી મોટા તહેવાર દિપાવલીના આજથી *વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી તથા નૂતન વર્ષ, ભાઈ બીજ, લાભ પાંચમ, તુલસી વિવાહ અને દેવ દિવાળી* ની શુભ શરૂઆત થાય છે. આ પવિત્ર તહેવારમાં આપ સૌના પરિવાર/ કુટુંબમા શાંતિ, શક્તિ, સંપતિ, સંયમ, સાદગી, સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સન્માન, સરસ્વતી અને સ્નેહ સદા સ્ત્રવતા રહે એવી શુભકામનાઓ...
સૌના જીવનમાં સુખ - સમૃદ્ધિ આવે અને આપનું અને આપના સૌ પરિવાર જનનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી પ્રભુને પ્રાર્થના...
-Mukund