જેના વ્યવહાર, વાણી, વાત કે વર્તનમાં અસ્પષ્ટતા દેખાતી હોય...
તો બહાર નીકળવાના બેજ રસ્તા છે.
જો તમે ચલાવી સકતા હોવ, તો એવા વ્યક્તિને છોડી દો,
ને એ વ્યક્તી વગર ન ચલાવી સકતા હોવ તો,
સ્પષ્ટતા કરવાનું છોડી દો.
નહીતો
વ્યક્તી અને સ્પષ્ટતા, બન્ને ગુમાવવાનો વારો આવશે.
#અસ્પષ્ટતા