ગીતા સંદેશ
કર્યા વિના કંઈ મળતું નથી. _મફતનું લઇશ નહીં.
કરેલું ફોગટ જતું નથી. _નિરાશ થઈશ નહીં.
કામ કરવાની શક્તિ તારામાં છે. _લઘુગ્રંથિ બાંધીસ નહીં.
કામ કરતો જા, હાક મારતો જા,
મદદ તૈયાર છે. _વિશ્વાસ ગુમાવીશ નહીં.
-પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
-સ્વાધ્યાય પરિવાર
-Payal Patel ખુશી