Gujarati Quote in Tribute by Harshad Patel

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઇકાલે રાત્રે જે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેના બે પાયલોટોમાં આ દિપક સાઠે પણ હતા ને આ વિમાન રનવે ઉપર સ્લીપ ખાવાથી એક ઉડી ખીણમાં પેસી ગયું હતું જે સામેની દિવાલમાં અથડાવાથી તેના બે ટુકડા થઈ ગયા હતા.આમ તે 2003 માં રિટાયર થઇ ચુક્યા હતા પણ તે તેમના સાથી પાયલોટના એક સલાહકાર તરીકે તે વિમાનમાં હતા તેમને ઘણા વિમાનો ઉડાડયા છે આથી તેમનો અનુભવ પણ ઘણો બહોળો હતો પણ જે નસીબમાં લખેલુ હોયછે તે સમયે થઇને જ રહેછે. ત્યારે આપણો કોઇપણ જાતનો અનુભવ પણ કામ આવતો નથી.

Gujarati Tribute by Harshad Patel : 111535197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now