પ્રેમ કરવો સેહલો છે, એને નિભાવવો અઘરો. વાત કરવી સેહલી છે, વાત સાંભળવી અઘરી. સલાહ આપવી સેહલી છે, સલાહ માનવી અઘરી. ભૂલ બતાવવી સેહલી છે, ભૂલ માનવી અઘરી. કોઈ વિશે કોઈના કાન ભરવા સેહલા છે, કોઈ આપડા વિશે કોઈકના કાન ભરે તો અઘરૂ. આ દુનિયા માં મીઠા બોલ બોલેલું અસત્ય જલ્દી વેહચાય છે, સત્ય કડવું છે એટલે "સ્વયમભુ" તેનું કોઈ લેણદાર નથી.
- અશ્વિન રાઠોડ.
"સ્વયમભુ"