દિલ કહે છે નથી જવું ત્યાં જ્યાં તને દુભવે છે વારંવાર...
મન કહે જવું તો પડશે ત્યાં જ્યાં તારાં કહેવાતા સ્વજનો છે...
દિલ કહે છે અહીં શાંતિ છે સુમેળ છે નિરાંતનો શ્વાસ છે...
મન કહે છે આ માયા છે ત્યાં જે છે તે તારું સ્થાન છે...
દિલ અને મન એક હોવા છતાં વિચારોમાં સમન્વય ભેદ છે...
બસ દરેક વ્યક્તિ તુલા ના આ બંન્ને પલ્લું પર સ્થિરતા સ્થાપવા પ્રયત્ન કરતો રહે છે...
~Shree