દરેક પ્રકારે નાદાન હતો તું
તમે ભીની માટી જેવા હતા.
આકાર આપી અને તમને ઘડો બનાવ્યો,
પોતાના પગ પર ઉભા કર્યા
ગુરુ વિના જ્ઞાન કયાંથી
એમના જ્ઞાનનો આદિ ના અંત કયાં
જયારે ગુરુએ શિક્ષા દિધી
જાગૃત થઈ ત્યાં શિષ્ટાચાર ની પ્રતિમાં
આપણા સંસારથી પરિચિત કરાવ્યા
એમને તમને સાચા - ખોટાનો આભાસ કરાવ્યો
અથાત સંસારમાં તમને અસ્તિત્વ દેવડાવ્યું
દોષો કાઢીને શુદ્ધ વ્યક્તિત્વ બનાવ્યું
તેની શિક્ષાની તેજ ગતિથી
તમને ચમકથી શણગારી દીઘું
પોતાના જ્ઞાનનાં તેજથી
તમારા બગીચાને ફૂલોથી ભરી દીધું
જેમણે તમને મનુષ્ય બનાવ્યા
તે ગુરુનો હંમેશા આદર કરો.
જેમાં સ્વંય ભગવાન છે
તે ગુરુને હું પ્રણામ કરું છું