Quotes by Anju Patel in Bitesapp read free

Anju Patel

Anju Patel

@anjupatelradhe8660


Boons and Goons never wait anyone's order....
- Anju Patel

કાયમ સાથે રહેવાનું કહેવાવાળાથી ફ્કત બે મહિના દૂર રહીને જુઓ પરિણામ આપોઆપ મળી જશે.....
out of sight is out of mind....
- Anju Patel

માણસ મોબાઈલ થવા લાગ્યો છે....
સ્વજનોથી દૂર થઈ ઓનલાઇન સંબંધ બાંધવા લાગ્યો છે
લાગે છે કે માણસ મોબાઈલ થવા લાગ્યોછે....
માનવતા નેવે મૂકીે લોકોની દુર્દશાને જાહેરમાં નીલામ કરવા લાગ્યો છે....
લાગે છે કે માણસ મોબાઈલ થવા લાગ્યોછે....
ક્યારેય કંડારી નહોતી જે કેડી વડવાઓએ પરિવર્તનના નામે એ મર્યાદાઓ ઓળંગવા લાગ્યો છે....
લાગે છે કે માણસ મોબાઈલ થવા લાગ્યો છે.... - Anju Patel

Read More

please don't give your smile on others hand.....no one can understand your feelings instead of you.....
- Anju Patel

વાત થાય કે ના થાય એમને અમારું સ્મરણ થાય તોય ઘણું છે....
- Anju Patel

પ્રેમ શું છે?
જેને ખોઈ દેવાના વિચાર માત્રથી જીવ નીકળી જાય છતાં છોડવું પડે.....

-Anju Patel

If you desire a healthy relationship always to understand not to explain.....

-Anju Patel

Believe in yourself.....

-Anju Patel