Gujarati Quote in Thank You by રોનક જોષી. રાહગીર

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુ પણ ક્યારેક શિષ્ય રહી ચુક્યા હોય છે,
શિષ્ય પણ ગુરુ બને છે.

છે સંસારના સૌથી પહેલા અને મોટા ગુરુ માં-બાપ,
જે ડગલે ને પગલે જીવનનું ઘડતર કરે છે.

છે સંસારના બીજા ગુરુ એટલે કે શિક્ષક,
જે રોજ શાળામાં ભણતર, ગણતર અને ઘડતરના પાઠ શીખવે છે.

જીવનમાં માં-બાપ અને શિક્ષક આ બંને જ એવુ હંમેશા ઇચ્છશે કે મારું બાળક અથવા મારો શિષ્ય જે પણ ક્ષેત્રમાં જાય ત્યાં ખુબ સારી પ્રગતિ કરે અને અમારા કરતા પણ વધુ સફળતા મેળવે.

Gujarati Thank You by રોનક જોષી. રાહગીર : 111497393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now