લીલુડી ધરતી ને આસમાની ગગન ;
જોઇને મારૂં તન મન થાય છે મગન;
કુદરત ની અદ્ભુત રચના છે આતો;
દેખી ને હૈયા માં હરખ નથી સમાતો;
કેટલી સુંદર બનાવી કૃષ્ણે આ પ્રકૃતિ;
પણ માણસ ક્યાં છોડે એની વિકૃતિ?
મંડ્યો છે નષ્ટ કરવા નીજ સ્વાર્થ માટે;
પછી રહેશે નહીં વાયુ પણ શ્વાસ માટે;
....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#આસમાની