#આડુઅવળું

આડુંઅવળું વાવ્યું છે, બીજ કર્મ તણું,
ધારણ ધર્યું છે તેજ, સદાય ધર્મ તણું;

દુશ્મનો ,આડીઅવળી ચાલ ના ફાવશે,
દિલ કુરબાન જાંબાઝ, સિપાહી તણું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111494235
Ketan Vyas 4 year ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now