હાથ એનો કોઈના હાથમાં આપી દિધો,
રેખાઓ કેમ એની આપી મારા હસ્તમાં,
આવું કેમ ભગવાન???
દિલને એને કોઈના વસાવી,
ધડકન કેમ એની આપી મારા હૃદયમાં,
આવું કેમ ભગવાન??
રાતો કોઈની સજાવતી એ,
સપનાં કેમ એના આપ્યા મારી આંખોમાં,
આવુ કેમ ભગવાન??
*******************
Dhruti Mehta (અસમંજસ)