હૂંફ તારી જો મળે મને પ્રેમની.. કે જેમ
વરસતો વરસાદ કરે તરબોળ મનને..કાળી વાદળી મને ભીંજવે જ્યારે હુંફ તારી મળે છે મને પ્રેમની..વરસતા વરસાદ ની એક એક બુંદમાં મહેકતી છે ખૂશ્બુ તારા હૂંફ ની.. પ્રેમના બંધનમાં જાણે અજાણે બંધાઈ ગયા હોય આપણે...વરસતો મેહુલો જાણે બારે મેઘ થઈને તરબોળ કરતો હુંફ "સ્વયમભુ" આપણી
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"