#રોમાંચક
પ્રકૃત્તિ નું સોંદર્ય જોઈ ને મન એક દમ રોમાંચક બની જાય
એ બરફી ની ચાદર થી ઢંકાયેલા પહાડો
એ હરિયાળી ધરતી
એ ઠંડી પવન ની લહેરખી
એ પક્ષી ઓ નો કલરવ
એ ફૂલો થી ભરેલી લતાઓ એ બાગ બગીચા ઓ
એ ખળખળ વહેતા ઝરણા
નદી તળાવ
એ ફૂલો ની સુવાસ એ પ્રકૃતિ ને જોઈ ને મન પ્રફુલ્લીત થઈ ઉઠે
મન રોમાંચક બની જાય