Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક અકસ્માતમાં ઝાડને બહુ વાગ્યું છે,
ચાલ આપણે એની ખબર કાઢતા જઈએ.

રસ્તામાં જે મળે એ બધાને આપણે કહેતા જઈએ.
ઝાડવા તો સ્વાર્થ કાજે ઘણા કાપ્યા હે માનવ!

ચાલ હવે, એકાદ ઝાડ આપણા માટે વાવતા જઈએ.
બળ્યા જળયાની ઠારશે એ કાયા,
સ્નેહનો છાંયો ગજવામાં ભરતા જઈએ.

વિશ્વ પર્યાવરણની શુભ કામના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111461643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now