રંગો કહે છે ખૂબ ખુશ રહો
લાવો સતારાત્મકતા દિલમાં
દુનિયા લાગશે માણવા જેવી
હશે જો હૃદય રંગબેરંગી તો
લાગશે જિંદગી જીવવા જેવી....
જેવી રાખીશું દ્રષ્ટિ આપણી
તેવી દેખાશે શ્રુષ્ટિ દુનિયાની
છોડી દો રંગ ભેદ સૌ કોઈ
ભળો માણસાઈ ના રંગમાં
બનાવો એકતાનું રંગીન ચિત્ર....