વ્યસન કરવું જરૂરી નથી હોતુ વ્યક્તિ માટે પરંતુ વ્યસન જરૂરીયાતમંદ બનાવી દે છે વ્યક્તિ ને પોતાના માટે અને જરૂરતમંદ બનવું હોય તો પ્રેમ ના જરૂરીયાતમંદ બનો કારણે કે પ્રેમ તમારી જીંદગી નેં ખુબ સુદર બનાવી દેશે અને વ્યસન ના જરૂરીયાતમંદ બનસો તો બરબાદ થઈ જશે...
#જરૂરીયાતમંદ
લી:જય મોદી