કુદરતની અદભુત કારીગરીતો જુઓ, આ પંખીડાનો માળો, આથી મોટો કોઈ આર્ટીટેકટ હોય તો બતાવો?
છેતો અબોલું માશુમ પક્ષી , પણ આ માળા દ્વારા ધણું બધું શીખવી નથી જતા?
પ્રેમ અને આશીયાનું કોને કહેવાય? કેવી રીતે ધર વસાવાય, તેમજ બનેનો નો સહીયારો સાહસ,
અરે મન વગર માળવે નજવાય, અને રદયથી ધારીએ તો કોઈ કામ અધરું કે અશક્ય નથી.
જે શીખવી નથી જતા આ પક્ષીઓ ગુથીને માળો, અરે એમને કયા હાથ આપ્યા છે ? ચાચે ચાચે એક એક તાતણું ભેગુ કરી લાવી કેટલી મહેનતે ગુથે છે માળો,
પ્રણની શરુઆત કરી નવા જીવોને જન્મ આપી ઉછેરી અને , પછી ઉડી જાય એક નવી દુનીયા વસાવવા, કહ્યું છેને પરીવર્તન સંસાર નો નીયમ,
અરે દોષ્ત અબોલા જીવમા પણ પ્રાણ વસે છે, એમના પણ સપના હોય છે, એમને પણ જીવ હોય છે, એ બોલી નથી સક્તા પણ વ્યક્ત કરે છે,
જોજો વીખેરતા નહી એમનો માળો, વસે એ પહેલા ઉજડી જાશે દુનીયા એમની, આ મહોબતનું મંદીર છે માળો.
#घोंसला