સાંભળ ઓ વાલીડી
વાત મારા દિલ ની
મારા રૂદિયા ની તું રાણી
મારા ઘર ની તું છે પટરાણી
હું છું તરસ્યો મુસાફિર
તું છે મીઠા જળ ની વિરડી
સાથ આપ્યો સુખ દુખ માં
સાથ દેજે નિભાવવા પ્રીતડી
"વિનોદ" ભર્યા જીવન માં
હમેશાં સાથે રહેજે મારી જાનુડી
... ✍️વિ. મો. સોલંકી "વિએમ"