☝️કોરોના ☝️
બહારથી આવતા લોકો હોમ કોરોન ટાઈન થાય, પરંતું ધરના અન્ય સભ્યો તે સાથે રહેવા છતા બહાર ફરે તો ચેપનો ફેલાવો કયાથી અટકશે???
આ બહું વીચારવા જેવી ગંભીર બાબત છે...
કા તો બહારથી આવનાર ને સેપ્રેટ કોરોનટાઈન કરો..અથવા તે ધરને પ્રવેશ નીસેધ અને કોરોનટાઈન કરો..