અત્યારના generation મા
વસ્તુઓનો છે અતિરેક
પણ પોતાના કહી શકાય એવા લોકોનો દુકાળ..
દરેક વસ્તુ હાજર છે, આંગળીના ટેરવે
પણ આંગળી પકડનાર, છે ગાયબ..
ઘરોમા છે, મોંઘા મોંઘા ફર્નિચર
પણ મેચ નથી થતો, કોઇનો નેચર...
વિશાળ હોય છે ઘર
પણ સંકુચિત હોય છે મન
#priten 'screation#