સમાજમાં મે જોયું છે,
ચાર પૈસા મહેનત થી કમાવવા વાળાઓ
અેને મેળવવાની કોશિશ કરે છે
મે વિરાસતમાં કરોડો રૂપિયા મેળવવા વાળાઓ
એને છુપાવવામાં અનુભવ કરતાં જોયા
ઘરેણાંની ચાદર ઓઢેલા પણ જોયા
એ વખાણ ને પાત્ર નથી બની શકતા
મે હોઠો પર હાસ્ય રાખનાર ને
સુંદરતા નું ઉદાહરણ બનતા જોયા
કયારેક દુઃખ ન સહન કરવાવાળા
થોડી એવી ઈજામા રોવે છે
મે હંમેશા પીડાઓ સહન કરવા વાળાને
દરેક ઉદાસી મા હસતાં જોયા છે
ઘર પરિવાર- મેં જોયા
ઉત્સાહથી ઘરે મળવા આવતા મહેમાનોને
લોકો ઘમંડથી તિરસ્કાર કરે છે
મે તેના બંગલાના સન્નાટો માં
દિવારોને ચીસો પાડતા જોયા
બાળક માટે તરસતા દંપતિઓને જોયા
તેમ છતાં બાળકો બની હસતાં રહે છે
મેં જોયું તાના મારતા લોકોને,
દુનિયા વાળાનો નહિ હૃદયનો અવાજ સાંભળીને કાર્ય કરો,
કોઈ ગમે તેટલું રોકે, પોતાના મજબૂત ઈરાદાથી પાછળ ના હટી જાવ
કોઈ ના પગલે ચાલવા કરતાં પોતાના પગલાંઓ એવાં બનાવો
લોકો તમારા વખાણ કરતાં નો થાકે
કેમ કે સમય બદલતા લોકોને મે
રંગ બદલતા જોયા છે. 🙏
#અનુભવવું