શોખ તો જોયા હશે અને મન પણ જયારે ચાહે જેવા કપડા સ્ટાઈલથી બદલી લેવાના, પવન જેમ દીશા બદલે એક પહેરેલ તે ઉતારી બીજા પહેરી લેવાનાં ,ત્યા શુધી તેનો ઇસ્તમાલ કરવાનો જ્યા શુધી નવા સારા ન લાવીએ, અને પછી પેલા ને રદી ની જેમ ખુણામાં કે કબાટમાં ફેકી દેવાના..
સાલું જીવનમાં લોકો સંબંધોમાં પણ આવું કરતાં નથી નજરે ચડતા?