કેવો કપરો સમય આવ્યો,
પહેલા વિદેશમાં વસતાં ગ્રીન કાર્ડ,ડબલ નાગરીકત્વ અને કેટલી વાહ વાહ અને કેવા ફુલા તો ના સમાતા, અને હવે તો વિદેશ થી આવનાર તો બાજુમાં બીજાં રાજ્ય કે જિલ્લામાં થી પણ ઘરે આવ્યાં તો હોમ કોરોનટાઈન, બહાર નીકળ્યાં તો ખેર નથી.
આનાથી ખરાબ સમય કયારેય જોયો?