કોઈએ કહ્યું દુખ કેમ વીશરાતું નથીં ?
શુખ અને દુખમાં જાજો ફર્ક છે દોષ્ત, શુખ આશાની થી પચી જાય છે, અને કષ્ટ દાયી નથી, જયારે દુખને પચાવવું કે સહન કરવું બહુંજ કઠણ છે, અને તે હંમેશા આપણી નજરો સામે આવ્યા જ કરે છે, માટે તેને જેટલો સહન કરવાનો કે ભુલાવવાનો પ્રયત્ન કરીએ તેટલી પીડા વધું થાય છે.
અને કર્મ સારા કે ખરાબ એવું નથી હોતું, વાસ્તવમાં નીર્ણય આપણો આપણા માટે શહી કે ગલત સાબીત થયો ત્યા, શુખ અને દુખ નક્કી થાય છે.ભાવુક અને લાગણી શીલ માણસો લોકોની ખુશી કે ભલું ચાહી તે વાતને વળગી રહે છે,જયારે નફટ કે સ્વાર્થી લોકો એન્જોય અને બીત ચુકી શો બાત ગઈ કરે છે.કળ યુગ અને સતયુગ મા આ ફરક છે, સતીયા લોકો સતયુગમાં શુખી હતા તે કળયુગમાં દુખી અને કપટી શુખી,
Raajhemant