સપનાઓમાં એમજ વાગોળ્યા કરે છે દોસ્ત,
હકીકતમાં જિંદગી મળે તો લખ મને,
મહોબ્બતના નામે શૂન્ય જ છે કાયમ,
આગળ એકડો લાગે તો લખ મને,
વફા ને બેવફામાં બહુ ઝાઝો ફર્ક નથી,
કોઈ મનગમતું મળે તો લખ મને,
કઈ કેટલાય લૂંટારા મળ્યા હશે કદાચ,
એકાદ "જતીન" મળે તો લખ મને
#શૂન્ય