🙏🙏તે જંગલમાં શહેરના ઘોંઘાટ કરતાં કલરવ ને ત્રાડના પડઘાં કર્ણ પ્રિય હોય છે.
શહેરમાં મળતા પ્લાસ્ટિકનાં પતંગિયા કરતાં જંગલમાં એક ફુલથી બીજા ફુલ પર ઉડતા પતંગિયાં નયનરમ્ય હોય છે.
તે જંગલમાં એકબીજાને 'સુખ કે લાલચ' માટે નહીં 'ભૂખ' માટે જ મારતાં પક્ષી પ્રાણી હોય છે.
બસ તો પછી તે જંગલ જંગલ ક્યાંથી રહ્યું ખરેખર તે બુદ્ધ, મહાવીર કે જ્ઞાની ઋષિ મુનિઓનું આશ્રયસ્થાન એમ જ તો નહીં રહ્યું હોય!!🦚🦚
🌳🌴🎋 National wildlife day 🐢🐊😺