બે માણસ વચ્ચેનું અંતર...ડિસ્ટન
એટલે કે એક મીટરની ગેપ
વાત કરતી વખતે...
શાક લેતી વખતે...
રાશન લેતી વખતે...
દૂધ લેતી વખતે...
કારણકે છીંક, ઉધરસ તો સમજયા પણ વાતચીત કરતી વખતે પણ એકબીજાના મોઢામાંથી લાળના છાંટા ઉડી શકેછે ને આવે સીધા આપણા મોં ઉપર તે લાળમાં કોરોના વાઇરસના જીવતા જીવાણું હોય શકેછે કે જો તે વ્યકતિ કોરોનાનો ચેપી હોય તો...
લાળમાં રહેલા પેલા જીવાણું નાક વાટે સીધા અંદર જાયછે અંદર ગળામાં ચોટીને વધુ આગળ જઇને છાતી એટલે કે ફેફસામાં પોતાનું ઘર(રહેવા માટે) બનાવીને દરેક કોષોમાં ધીરે ધીરે આગળ વધીને હુમલો કરેછે.
પહેલા તાવ, પછી શરદી, ત્યારબાદ સ્વાસ લેવામાં પરેશાની, ને તેના પછી શરીરના દરેક ભાગમાં સખત દુખાવો...અંતે માણસ ગમે તે જગ્યાએ હોય ત્યાં તરત ચક્કર ખાઇને નીચે પડેછે ત્યારે તેને સારવારની તાત્કાલીક જરુર પડેછે...108 👈
પહેલી જરુરીયાત ઓકસીજન...આથી તેને તુરંત આઇ સી યું માં ભરતી કરવો પડેછે ત્યારબાદ વન બાય વન તેની સારવાર ચાલુ થાયછે...પછી!
30% બચવાના ચાન્સીસ હોયછે 👍
70% ભગવાન ભરોસે...હોયછે 🤔